"મંદિરોમાં પણ કેમેરા મુકાય છે;
અજીબ જમાનો આયો
સાહેબ....
આખી દુનિયાનું ધ્યાન રાખવાવાળા પર
પણ ધ્યાન રખાય છે..."

Gujarati Blog by Bipin Katariya : 111047719

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now