પાસા ભલે અવળા ફેંકો, ચાલ મારી હશે,
જીતવા આતુર છો આજ,કાલ મારીહશે,
પાનખરે ઉપવન ભલે થયું છે પાંખુ-પાંખુ;
વસંતે ફૂલોથી લથબથ સુંદર ડાળ મારી હશે.

Gujarati Blog by Manghwani Dhanvanti : 111047597

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now