Gujarati Quote in Song by Raju Nagar SaLiL

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

........
આજે મારી કાલે તારી
સૌની આવે વારી વારી

જીવી લેવું સીધે સીધું
ના કર ભૈ તું તારી મારી

અબળા ના કહેશો એને સૌ
આજે નારી સૌને ભારી

મીઠી છે મીઠી જ રહેશે
ક્યારે ના થાય નદી ખારી

....
રાજુ નાગર.. સલિલ..

Gujarati Song by Raju Nagar SaLiL : 111047577
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now