સજા મળવાની પણ એક મજા છે સાહેબ,
કપરા અનુભવો ની સાથે,
થોડું મુશ્કેલી ભર્યું સાહસ કરવાની,
સાહસ કર્યા પછી તેમાં જીત મેળવવાની પણ એક દિશા છે સાહેબ.
પહેલા આપ આગળ એક ડગલું તો માંડો......
દિશા આપો આપ બની જશે.
My Second Post : About First Step. (Stay Connected & Be Happy)
~Vikram Makwana