બાળક - ભગવાનનું ખિલખિલાટ હાસ્ય....

Gujarati Blog by jyoti Parmar : 111047396
jyoti Parmar 8 year ago

અને તમે કહો છો કે તમે બીજાની વાત કરો છો તમારી નઈ તો તમે પેલા ચેક કરીલો મારા બીજાને આપેલા રેટિંગ, પછી સલાહ આપો.bye.....

jyoti Parmar 8 year ago

ઓકે....હું mb પર ખાસ વાંચતી જ નથી book વાંચું છું પછી.....! હા હાર્દિક કનેરીયાને વાંચું છું એ બેસ્ટ લખે છે અને હું 5 સ્ટાર આપી જ દઉં છું.(એમને નઇ હો....એમના લખાણને)

Jatin.R.patel 8 year ago

હું મારી વાત નથી કરતો..મારે તો તમે ઓછું રેટિંગ આપશો તો બીજા નાં વધુ રેટિંગ પાછળ છુપાઈ જશે પણ કોઈ નવો લેખક કે જેને માંડ 10-12 લોકોના રેટિંગ મળે એની વાત છે..એ સિવાય ઓછું રેટિંગ કારણ સાથે જ આપવું.જેથી લેખક પોતાની ભૂલ સુધારી વધુ સારું લખી શકે.

jyoti Parmar 8 year ago

અને હા હું લખું છું પણ મને તો મજા આવે છે.અને હું તો મને ગમે છે માટે લખું છું તો મારું ધ્યાન રેટિંગ તરફ હોતું જ નથી જેને આપવું હોય આપે....ખરાબ આપે તો પણ શું ? સારું ને ! ! હું મારી ભૂલો સુધારી શકું.....

jyoti Parmar 8 year ago

તમે હતાશ થયા હોય તો 'sorry' પણ,મને નતી ખબર કે તમે મારા રેટિંગને આટલું seriously લેશો.મને તો હતું 2 સ્ટાર જોઈને તમે લખવામાં વધારે મહેનત કરીને વધારે આગળ વધશો.સોરી - મારાથી ભૂલ થઈ ગઈ બીજા લેખકો સૂચના મુકતા હોય 6 કે તટસ્થ અભિપ્રાય આપો એટલે મેં એવું રેટિંગ આપ્યું but સોરી.....

jyoti Parmar 8 year ago

મેં એક લેખ મુકયો છે પ્રતિલિપિ પર.ખાસ કોઈએ વાંચ્યું નથી અને વાંચ્યું 6 એમાંથી ઓછા લોકોએ રેટિંગ આપ્યું છે તો હું એમને કાઈ કહી ના શકું કારણ કે એ એમનું કામ 6 આપણે તો ફક્ત લખવા તરફ ધ્યાન આપવાનું હોય.અને બીજું એ કે ઓછું રેટિંગ મળે તો આપણે સમજવું જોઈએ કે ક્યાંક કચાસ રહી ગઈ હશે.

jyoti Parmar 8 year ago

મેં તમારા બધા જ અંકમાં સારું રેટિંગ આપ્યું છે અને જો તમારા માટે 5 સ્ટાર રેટિંગ સારું હોય તો એ જ આપી દઈશ એમાં વળી શુ સર ! ! પણ બીજા કોઈને આવો msg ના કરતા કારણ કે આપણે કોઈની આગળ માંગવા જઈએ તો આપણે તેના નજરમાં નીચા પડી જઈએ છીએ.

Jatin.R.patel 8 year ago

medam pls rating sara apo athva na aapso..ghana lekhko htash thay che.athva tame lakho kaik to khbr pade ke ketli mehant thay aema

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now