માણસ ના જીવન સારી સારી પળ હોય એ બાળપણ છે
હું નસીબદાર છું કે હું 1987 માં જન્મ્યો કેમકે મારા નાનપણ માં મોબાઈલ ન હતો
અત્યારે ના બાળકો જે લૂડો મોબાઇલ માં રમે છે અમે માટી રમતા હતાં, મૉઈડાડીયા હોય કે સંતાકૂકડિ હોય કે પકડદાવ હોય કેવી રમત હતી
આજ નું નાનપણ હવે મોબાઈલ અને ટીવી માં ખોવાઇ ગયું છે, પગ માં ચપ્પલ ના હોય માથે ટોપી ના હોય તડકો ભલે ગમે તેવો હોય, એ દિવસો ક્યારે આવશે.
Miss you નાંનપણ