"હું" અને "તું" માંથી "આપણે" થવાનો આનંદ જ કંઈક અલગ હોય છે,
પણ એ માટે ગમે તેટલો પ્રેમ હોય,
ગમે એટલી તડપ હોય,
પણ જ્યારે એક થવાનું નસીબમાં હોય ત્યારે જ થવાય.

@nick

Gujarati Motivational by Nirav Patel SHYAM : 111047271

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now