યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,

સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,

એકલા બેસીને વિચારી તો જુઓ,

પરિવાર અને મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી.....

Gujarati Quotes by Mayur Prajapati : 111047083

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now