ફુલ અમને ગમતા નથી,
અને કાંટા ઓ પર અમને મમતા નથી,

ગમ્યા છે અમને પર્વતો
જે કોઇને નમતા નથી,
બીજી ગમી છે તમારી મિત્રતા
કે જેને તોડવાની પેલા પર્વતો માં પણ ક્ષમતા નથી....

Gujarati Whatsapp-Status by H.P. Kava : 111047073

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now