આજે એક ભાઇ પાસેથી સાંભળ્યું કે બહેન ભાઈબીજ ની ઉજવણી માટે સુરતની ખ્યાતનામ હોટલમાં લઈ ગયા હતા.

અરે બાપ , બહેને પોતે ભાવ થી તૈયાર કરેલ રસોઈની તોલે કોઈ હોટેલ આવે ખરા ??

સાચી વાત ??

Gujarati Questions by karma believer : 111047072

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now