ચાલ્યો જાઉં છું પગપાળા ક્યાંક
ફરવા...

મન ની જૂની યાદો થી છુટકારો
પામવા...

પાછો ફરૂ છું જયારે તો નઝારો
એજ હોય છે...

એજ જૂની યાદો જાણે ઘર ના
આંગણા માં મારી જ વાટ જુએ છે...

Gujarati Quotes by Brijesh Shanischara : 111047063

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now