####નિષ્ફળતા ####
નથી હારવાનો હુ નથી થાકવાનો હું!!!
કરી લો ઘા જેટલાં કરવા હોય એટલાં!!!
હરાવી દે હરાવો હોય એટલો,
છતા ઉભો થઈશ બમણા જોરથી!!!!
નથી હારવાનો હુ નથી થાકવાનો હું....
શું ખામી હતી મારામાં???
શું તૈયારી નો'તી મારામાં??
છતા નિષ્ફળતા...નિષ્ફળતા!!!
હવે તો જો મારી સામે,
શું તુ સંતુષ્ટ નથી મારાથી???
શું નથી કર્યું મે આ સફળતા મેળવવા???
રેડી દીધું છે લોહી મારૂ ને આપી દીધું સર્વસ્વ!!!
છતા મળ્યું શુ આખરે નિષ્ફળતા???
નથી હારવાનો હુ નથી થાકવાનો હું....
-mahhender