*સંબંધ માત્ર સુખ દુઃખમાં*
*સાથ આપવા માટે જ નથી હોતો,*
*સંબંધ તો એ છે જે પોતાના*
*હોવાનો અહેસાસ આપે...!* *ઘણી વાર તબિયત દવા લેવાથી નઈ પણ,* *હાલ પૂછવાથી પણ ઠીક થઈ જાય છે!*
Good morning
Jay mahadev

Gujarati Quotes by himanshu jetparia : 111046902

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now