યાદો બનીને તમે હૈયામાં રહેજો
આંસુ બનીને તમે આંખોથી વહેજો

મળે જો વિધાતા તો એને જરા કેહજો
ભેગા કરીને આમ જુદા ના કરજો

છોડ્યા મજધારે કોના રે સહારે
હૈય પોકારે તમને મળવુ છે મારે

તારા વિના હવે કેમ રે જીવીશું
કોણ જાણે હવે ક્યારે મળીશું

Gujarati Shayri by Pravin.. : 111046785

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now