Gujarati Quote in Hiku by Najmunnisha Malek

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હા અને ના, ની તકરારમાં વીતે છે જીવન
છેલ્લે આપણા જ આપણને ઓઢાડે છે કફન,
બાલોતીયાથી કફન સુધીની જિંદગીની સફરમાં
બહુ જ સારો હતો , કહેતા કહેતા કરે છે
આપણા જ આપણને લઇ જઈને દફન

Gujarati Hiku by Najmunnisha Malek : 111046682
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now