The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઇડરિયો ગઢ વિશે કોઈ માહિતી ખરી?
વધારે માહિતી કયા થી મડી શકે
બહુ તો નહીં પણ આપણી પ્રાચીન ધરોહર સમાન ગણાય છે, ઇડર મા આવેલો છે એની પાછળનો ઇતિહાસ તો ખબર નથી પણ કહેવાય છે કે આ ગઢ ને જીતવો બહુ અઘરો હતો, એટલે ગુજરાતી મા કહેવત પડી કે ઇડરિયો ગઢ જીતવો એટલે કે અશક્ય એવું પરાક્રમ કરવું, શ્રીમદ્દ રાજચન્દ્રએ અહીં સાધના કરેલું એટલી ખબર છે ....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser