ભૂલ ભૂલ માં ભૂલી ગયો,
શું ભૂલવા નું હતું એજ ભૂલી ગયો,.
તને પ્રેમ કરતા કરતા જિંદગી માણવા નું જ ભૂલી ગયો,.
જે નહતું ભૂલવા નું એ ભૂલી ગયો,
તારી યાદો ના સ્વપ્ન માં એટલો ખોવાયેલો રહ્યો ને પછી,.
આંખ ખોલવા નું જ ભૂલી ગયો,.
આંખો થી તને ભૂલ થી દિલ માં સમાવી લીધી,
દિલ માં ધડકન બની ધડકતી રહી અને,
ભૂલ ભૂલ માં હુ શ્વાસ લેવાનું જ ભૂલી ગયો,.
દિલ_થી...