તારા વગરની એક નવી દુનીયા જોઈ છે મેં,
જેમાં સવાર તો થાય છે,
પણ સુરજ નથી ઉગતો,
જેમાં સપના તો આવે છે,
પણ રાત નથી પડતી,
ધડકન તો હોય છે,
પણ દિલ નથી હોતુ,
તેમાં જીવન તો હોય છે,
પણ જીવ નથી હોતો,
જેમાં શ્ર્વાસ તો હોય છે,
પણ વિશ્ર્વાસ નથી હોતો,

Gujarati Blog by H.P. Kava : 111046540

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now