લાગણીઓય મનમાની કરવા લાગી છે..!

જ્યાં જરૂર હોય ત્યાં વળતી નથી,

ને..

જ્યાં જરૂર નથી ત્યાંથી પાછી વળતી નથી.....

Gujarati Blog by jyoti Parmar : 111046534
Digvijaysinh 8 year ago

સમી સાંજે તું આવી લાગણી ની છાલક ના માર, પછી સુકાતું નથી આ હ્રદય સવાર સુધી.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now