બસ એ દાખલો જ ન આવડયો મને કે,
તારી બાદબાકી પછી વધે શું મારા માં..?

Gujarati Shayri by Jelly : 111046487
Anil Vaghela 8 year ago

તમારા મા તમે વધો...?? ને પછી જીવન મા આગળ વધો...?

Maylu 8 year ago

હા હા હા...આ દાખલા મા તો ભલભલા ગોથા ખાય છે હો...

Jelly 8 year ago

sachi vat chhe @jeet

Raval jeet 8 year ago

બસ આજ રમત છે જીંદગી ની.... ગણતરી બરાબર જ હોય છે... જે દાખલા ની તૈયારી કરી હોય ને બોસ, બસ એ જ દાખલા ખોટા પુછાય છે.

Digvijaysinh 8 year ago

ઝુઠ કહૂઁ તો સબ હૈ મેરે પાસ..... સચ કહૂઁ તો એક તેરે સિવા કુછ ભી નહી.....

karma believer 8 year ago

બસ ... યાદો નો મેળાવડો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now