હાઈકુ

દૂર દેશમાં
સંતાન, માવતર
કરે ફિકર !

**********

એક સંબંધ
એવો શોધું , સ્વાર્થ થી
જોજનો દૂર !

**********

એક માતાનાં
સંતાન ,છતાં પણ
શા માટે ભિન્ન ?

***********
ડૉ.સેજલ દેસાઈ ?

Gujarati Hiku by Dr Sejal Desai : 111046485

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now