⁠⁠⁠ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે,

બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.

નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર.... સાહેબ

મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી...
~ જય લંકેશ

Gujarati Quotes by Sanjay Dave : 111046409
Vishal 8 year ago

ખૂબ જ સરસ .... અને જોરદાર હો સંજયભાઈ... !!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now