તહેવારની મારામારી મા માણસ કશે ખોવય ગયો...
બદલતા યુગ સાથે પોતાને બદલવાનો રહી ગયો....
તહેવાર રચ્યા છે પોતાના ઉલ્લાસ માટે....
તે ભૂલી તહેવાર ને રીવાજ ગણી... ખરો ઉલ્લાસ માણવાનુ ભૂલી ગયો....।

Gujarati Quotes by Rima Desai : 111046355

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now