હું મારા રાગ,દ્વેષ, ઈર્ષા અને પૂર્વગ્રહ ને નાબૂત કરું
ચાલો હું પણ એક સ્વચ્છતા અભિયાન ચાલુ કરું
@ રોહિત જોશી

Gujarati Shayri by Joshi Rohit : 111046347
Joshi Rohit 8 year ago

સમજદાર વ્યક્તિ દ્વારા શબ્દો ને પ્રાણવાયુ મળતો હોય છે...મારા શબ્દો ને જીવંત રાખવા બદલ આભાર....

Amita Patel 8 year ago

ખૂબ અભિનંદન.. તમારી બે રચનાથી આજે aj અર્પિત એ શરૂઆત કરી. બહુ સરસ રચના.. થોડાં માં ઝાઝું કહી જાય ...

Joshi Rohit 8 year ago

ખૂબ સરસ વિચાર છે ... એકકદમ સ્વચ્છરાજ કી ઓર

jyoti Parmar 8 year ago

સાચી વાત.હકીકતમાં તો એમને જ દૂર કરી દેશ સ્વચ્છ કરવાની જરૂર છે.

Joshi Rohit 8 year ago

તમારા વિચારો ખૂબ સરસ છે..પણ રાજનેતાઓ ના વિચારો ને વર્તન ગટર જેવા હોય છે..

jyoti Parmar 8 year ago

ખાસ તો રાજનેતાઓએ આવું સ્વચ્છતા અભિયાન કરવું જોઈએ.....

jyoti Parmar 8 year ago

બેસ્ટ...બેસ્ટ.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now