"● ● ●"
નાજુક ગુલાબ કરતા પણ કોમળ છે...
આપણો સંબંધ...
જો... જે... ક્યાંક...
મજબૂરી રૂપી ખેંચતાણમાં...
તૂટી ન જાય એની સુંદર પાંખડીઓ...
નહિતર... મુરઝાઈ જશે...
પૃથ્વી પર વિદ્યમાન પ્રેમનું પાવન પુષ્પ...
કે...જે...
હર્યુંભર્યું રહે છે...
એકમેકના વિશ્વાસ પર...
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'