એકબીજાનું અગર વળગણ નથી
એ ખરેખર ભીતરી સગપણ નથી
હોય છે સાથે સદા કંટક છતાં
ફૂલને એથી કશી અડચણ નથી ..

Gujarati Shayri by Pravin.. : 111045979

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now