??????????????
નવા વર્ષ ની સૌ પ્રથમ કરવા જેવી પ્રાર્થના
તેં આપવા જેવું બધું જ આપ્યું છે , , ,
અને
તેમ છતાં ન માંગવા જેવું . . .
હું બધું જ તારી પાસે માંગતો આવ્યો છું . . .
મારા શર્ટમાં રહેલા ખાલી ખિસ્સાની ફરિયાદ , , ,
તો મેં અનેક વાર કરી છે તને , , ,
પણ
એ ખિસ્સાની પાછળ રહેલા ધબકારા માટે , , ,
ક્યારેય આભાર નથી માન્યો તારો .
*ભગવાન તને થેન્ક યુ !!!_*
સાલમુબારક
??????