ભાઈબીજ ની હાર્દિક શુભકામનાઓ...
આમ તો અહીં કદાચ હું બહુ ઓછા વ્યક્તિ ના નામ પાછળ જ ભાઈ લગાડું છું... તેમ છતાં નામ થી બોલાવાથી ક્યાંય માન ઓછું થતું નથી... mb ના બધા ભાઈ ઓ ને મારા તરફ થી ભાઈબીજ ની શુભેચ્છાઓ.. નોંધ: ભાઈઓ તો બધા મોટા જ છે તોય મારે કોઈ ગિફ્ટ લેવી નથી તોય તમે બધા પરાણે દેશો તો મારાથી ના નહીં પડાય...