ભુલ એના થી જ થાય છે
જે સારું કરવા ઇચ્છે છે
બાકી કંઈ નહિ કરવા વાળા તો
ભુલો જ શોધ્યા કરતા જ હોય છે.
લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો સાહેબ
કેમ કે ‘ઘુંટણ છોલાયા વગર કોઈને ‘ સાઇકલ પણ નથી આવડતી !!! ~ જય લંકેશ

Gujarati Quotes by Sanjay Dave : 111045773

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now