* " ભાઈબીજ " *
લેખ.......
આજે ભાઈબીજ છે. આજનો દિવસ ભાઈ બહેન ના પ્રેમનુ પ્રતીક છે. પારિવારિક જીવન ના લાગણીના ભાવ બતાવવાનો સોનેરી દિવસ.
ભાઈ બહેન ના સંબંધો ની અરસ પરસ ની હૂંફ બતાવવાનો દિવસ.
ભાઈ બહેનના આ પવિત્ર સંબંધ ને આ દિવસ એક મમતાભયોઁ દિલાસો આપે છે.
ભાઈ બહેન ના સંબધને સુંવાળો રાખે છે આ દિવસ.....
* ભાઈબીજ ની શુભેચ્છા *
" ભાવના ભટ્ટ અમદાવાદ "