Gujarati Quote in Shayri by Nirav Patel SHYAM

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અજાણતા જ મળી જઈશું
કોને ખબર હતી,
એકમેકમાં ખોવાઈ જઈશું
કોને ખબર હતી,
હશે કંઈક એવું તારા અને મારા દિલમાં રહેલું એટલે
જન્મો જન્મના સાથી થઈ જઈશું
કોને ખબર હતી...

#શ્યામ @nick

Gujarati Shayri by Nirav Patel SHYAM : 111045672
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now