*" આવડત "*...ૐD
આવડત હશે તો, સંબંધો સચવાશે.
આવડત હશે તો, પારકા પણ પોતાના લાગશે.
આવડત હશે તો, વર્ષો જુના સંસ્મરણો તાજા હશે.
આવડત હશે તો, વિખુટા પડેલા વર્ષો મળ્યે ચહેરા પર આનંદ હશે.
આવડત હશે તો, આત્મવિશ્વાસ સાથે ભરેલ મહેનત ઊંચાઈ સુધી પહોંચશે.
આવડત હશે તો, એક તાતણે સૌને બાંધવાની તાકાત હશે.
આવડત હશે તો, ભેદભાવથી પર આપણાં પણાની ભાવના હશે.
આવડત હશે તો, સૌનો સહર્ષ સ્વિકાર કરશે.
આવડત હશે તો, મર્યાદામાં રહી માન-સન્માન જાળવશે.
આવડત હશે તો, મિત્ર બની સૌ સાથે સ્નેહ પૂર્વક વર્તશે.
આવડત હશે તો, "સૌનો સાથ સૌનો વિકાસ" સ્વિકારશે.
આવડત હશે તો, અન્યનું સુખ-દુ:ખ પોતાનું ગણી માનવતા દેખાડશે...ૐD