છે દુનિયામાં લાખો ખુબસુરત ચહેરા
પણ મને તો બસ તું જ જોઈએ...
ના તારાથી વધારે , ના તારાથી કઈ ઓછું
પણ મને તો બસ તું જ જોઈએ...

#શ્યામ @nick

Gujarati Shayri by Nirav Patel SHYAM : 111045181

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now