યાદ બની ને આવ કે...

આવ સાક્ષાત તું...

બન્ને વ્હાલી લાગે છે મને...

કારણ...

બેહદ ચાહી છે મેં...

તારી યાદ ને...

અને...

તારી યાદ સાથેની ચાહતે...

સ્થાપિત કરી છે તને...

સાક્ષાત મારા આત્મા માં...

@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111045087

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now