પ્રેમ એટલે શું?
પ્રેમ ક્યારે ?
પ્રેમ કેમ થાય?
પ્રેમ માં શું કરાય?
પ્રેમ એટલે અદ્ભુત કુદરતીય રચના.
પ્રેમ એટલે એક શુભ આત્મા બીજી શુભ આત્મા નું વગર નેટવર્કનું જોડાણ.
તમે ગણીબધી વાર સાંભળ્યું હશે કે હું પ્રેમમાં પડ્યો! ?
તો તેનો જવાબ છે મારી પાસે કે ભાઈ પ્રેમમાં પડાય નઈ ઊભારેવુંપડે.