‼
સ્નેહ દ્વારા ઉગી જાય,
શબ્દો દ્વારા તૂટી જાય,
સંબંધ એવું વૃક્ષ છે જે
લાગણી દ્વારા ઝૂકી જાય..!!

✍?કુમાર રાણા..શુભરાત્રિ..જય માતાજી

English Shayri by KUMARPALSINH RANA : 111044978

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now