તું નથી પણ તારો ઇંતજાર કાયમ રહેશે ..
મળેલા એ રસ્તા પર નજર કાયમ રહેશે..
નારાજગી કાયમની હોય કે ના હોય , પણ
તારા આવવાની ઇંતજારમાં દિલ બેકરાર કાયમ રહેશે....

Gujarati Shayri by Upen zala : 111044709

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now