અરમાન એટલાં પણ ઉંચા ના હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે,

બાકી તો જાત આખી વેચી મારીએ તો પણ શોખ અધૂરા રહી જાય...!!!

જિંદગી જીવી જાણો નહિતર બસના કંડકટર જેવું જીવન બની રહેશે,

મુસાફરી રોજ કરવાની ને જવાનું કયાંય નહીં..

Gujarati Shayri by Dharmesh Vasoya : 111044708

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now