Gujarati Quote in Thought by DJC

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?દીવાની દ્વિ બાજુ ?

આ શુભ દીપાવલી ના અવસરે આપણે બધાજ આપણા ઘરની બહાર દીવાઓ મૂકી ઘર ની રોશની માં વધારો કરતા હોઈએ છે ...

આ દીવા ને કોઈ દિવસ ધ્યાન થી જોયો છે સાહેબ .....?????

તેની દ્વિ એટલે બે બાજુઓ છે...

?પેહલી જે જયોત થી તે પ્રજ્વલિત થઈ ચમકીલો સતત પ્રગટ્યા કરે છે અને તેની આસપાસસ ની જગ્યાને રોશન કરે છે ......સકારાત્મક વાતાવરણ બનાવે છે ...

?બીજી બાજુ એજ દીવાની નીચે ધાર માં જ્યાં ઉપર પ્રકાશ ત્યાંજ નીચે ખુબજ અંધારું પણ હોય છે ...આ વસ્તુ છે નકારાત્મકતા ....

તો કહેવાનો ભાવાર્થ એટલો જ છે બધીજ વસ્તુઓ માં બધાજ ગુણ હોય છે આપણે કયો ગુણ સ્વીકારવો તે આપણા પર હોય છે......

DJC ✌️

Happy Diwali ?

Gujarati Thought by DJC : 111044705
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now