The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક વાર જે દિલ તોડે તેના પર બીજી વાર વિશ્વાસ કરાય??? જવાબ આપજો...
bdhana reply no ek jawab .... amuk loko hoy j ghatiya te biju ky kri na ske ... emani e pn ek che
જેટલો ભાવ એને આપશો એટલું જ એ તમને અવગણશે....થોડો સમય તમે અવગણી ને તો જુઓ....આપો આપ કિંમત થશે
દિલ તોડવાનો સબંધ હંમેશા પ્રેમ સાથે જ કેમ છે? અને બીજી વાર વિશ્વાસ કરો ને તમે દુઃખી નહીં થાવ એ તમારો વહેમ છે.......
na have biji var vishwas na karata....... jo prem hato to dil todyu j kem....have todyu j che to jodavu chee kem.....emani garaj jani lo....pan biji var vishvas to naj karata
કારણ ગમે તે હોય...એકવાર સંબધ તૂટે પછી એમાં ગાંઠ રહે જ...
ના કરાય...
જો તમને બીજી વાર દિલ તોડવુ હોય તો અવશ્ય કરાય.....
તેને તમારી સાથે આવું કેમ કર્યું એ જાણી ને નકકી કરો કે બીજી વાર વિશ્વાસ કરવો કે નહીં....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser