" વાઘબારશ "
લેખ...
આજે વાઘબારશ છે. પવઁ ના નવા દિવસો શરૂ થાય છે.
આજથી નવા દિવસોમાં નિખાલસ, સાલસ અને દંભ થી બચીએ તો આવનાર દિવસો આપણા જીવનમાં એક નવો અજવાસ પાથરશે.
ઉત્સવના ઉમંગભયાઁ વાતાવરણમાં જીંદગી જીવવાની છે.
જીંદગી ઉત્સવ છે!
જીંદગી મેળો છે!
જીંદગી મહોત્સવ છે!
જાત બદલશો તો જગત આખું બદલાઈ જશે.....
" વાઘબારશ ની શુભેચ્છા "
* ભાવના ભટ્ટ અમદાવાદ *

Gujarati Blog by Bhavna Bhatt : 111044535

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now