કોઈ કહી દે મને જરા..
આ પ્રેમ શું છે ?
દિવસ રાત એના વિચારોમાં
તડપવું એજ પ્રેમ છે ?
રાત્રે સપનામાં એને જોઈ
ખુશ થવું એજ પ્રેમ છે ?
એના મેસેજ જોઈ ચહેરા ઉપર
આવતી સ્માઈલ એજ પ્રેમ છે ?
સતત એની સાથે વાત કરવાનું
મન થયા કરવું એજ પ્રેમ છે ?
દુનિયાની બધી જ ખુશીઓ સામે
બસ એની જ ખુશી એજ પ્રેમ છે ?
ઉદાસ હોઈએ ભલે કોઈ બાબતે એની સાથે વાત થઈ હળવા થવું એજ પ્રેમ છે ?
એ મળશે કે નહીં એ ખબર નથી છતાં
એને જ ચાહતા રહેવું એજ પ્રેમ છે ?
#શ્યામ @nick
બોલ ને #captain