રડ્યા વગર તો ડુંગળી પણ નથી કપાતી સાહેબ...
આતો જીદંગી છે... કેમ કપાય..?????

જીવન ની શરૂઆત
આપણા રડવા થી થાય છે
અને જીવન નો અંત
બીજાના રડવા થી થાય છે,
જો બની શકે તો શરૂઆત અને અંત વચ્ચેના સમય ને ભરપુર હાસ્ય થી ભરી દો...! ~ જય લંકેશ

Gujarati Microfiction by Sanjay Dave : 111044285

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now