શબ્દમાં રણક્યાં કર્યું એ શું હતું
કાળજે સણક્યાં કર્યું એ શું હતું

અળગું કરવાની કસમ લેવા છતાં
મનને જે વળગ્યા કર્યું એ શું હતું✍??

Gujarati Shayri by Yuvraj Zala : 111044237

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now