Gujarati Quote in Motivational by Rajveer Kotadiya । रावण ।

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*જાણવા જેવું.....*


?શીતળાની રસી ના શોધક??
✅ એડવર્ડ જેનર

?રેડિયમ ની શોધ??
✅મેડમ ક્યુરી

?લિફ્ટ ના શોધક??
✅એલિસા ઓટીસ

?અભયદીવો ના શોધક?
✅હંફ્રી ડેવી

?રેડિયો ની શોધ?
✅જી મારકોની

?હડકવાની રસી શોધક??
✅લુઇ પશ્ચર

?ટેલિફોન ના શોધક??
✅ગ્રેહામ બેલ

?ક્ષ કિરણો ના શોધક??
✅રોન્ટજન

?શીતળા સેના થી થાય ?
✅વાઇરસ થી

?મરડો સેના થાય ??
✅પ્રજીવ

?ક્ષય સેના થી થાય??
✅બેક્ટેરિયા

?શરદી સેના થીં થાય ?
✅વાઇરસ

?ધનુર સેના થી થાય??
✅બેક્ટેરિયા..

?કોલેરા સેના થી થાય??
✅બેક્ટેરિયા

?રક્તપિત્ત સેના થી થાય?
✅બેક્ટેરિયા

?ડીપથેરિયા શેનાથી થાય છે?
✅બેક્ટેરિયા

?ગ્લુકોમાં ક્યાં અંગમાં ??
✅આંખ

?આર્થરાઈટીસ ક્યાં અંગમાં ?
✅સાંધાઓ માં

?કમળો ક્યાં અંગ માં??
✅યકૃત

?એક્ઝિમાં ક્યાં અંગ માં??
✅ચામડી

?રુમેટિઝમ કયા અંગ માં??
✅સાંધા

?ટાઈફોડ ક્યાં અંગ માં?
✅આંતરડાં

?પોલિયો કયા અંગ માં?
✅પગ અને નસ બને માં

?ઓટીસ ક્યાં અંગ માં??
✅કાનમાં

?પ્લુરસી ક્યાં અંગ માં ?
✅ફેફસાં

?ન્યુમોનિયા કયા અંગ માં??
✅ફેફસાં

?ટીબી ક્યાં અંગમાં??
✅ફેફસાં

?પેરાલિસિસ કયા અંગમાં??
✅જ્ઞાનતંતુઓ માં

?4 ફેબ્રુઆરી ક્યો દિવસ??
✅વિશ્વ કેન્સર દિવસ

?28 ફેબ્રુઆરી કયો દીવસ??
✅રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

?22 માર્ચ કયો દિવસ??
✅વિશ્વ જળ દિવસ

?7 એપ્રિલ કયો દિવસ??
✅વિશ્વ સ્વાસ્થ્ય દિવસ

?22 એપ્રિલ કયો દિવસ??
✅વિશ્વ પૃથ્વી દિવસ

?8 મેં કયો દિવસ??
✅વિશ્વ રેડક્રોસ દિવસ

?31 મેં કયો દિવસ??
✅વિશ્વ તમાકુ વિરોધ દિવસ

?5 જૂન કયો દિવસ??
✅વિશ્વ પર્યાવરણ દિવસ

?14 જૂન કયો દિવસ ?
✅વિશ્વ રકત દાન દિવસ

?1 જુલાઈ કયો દિવસ??
✅વિશ્વ ડોક્ટર દિવસ

?1 ડિસેમ્બર કયો દિવસ??
✅વિશ્વ એઇડ્સ દિવસ

?23 ડિસેમ્બર કયો દિવસ ?
✅રાષ્ટ્રીય કિસાન દિવસ

?ગતિના નિયમો કોણે આપીયા??
✅ન્યુટન

?સપેક્ષતા નો સિદ્ધાંત કોણે આપ્યો ?
✅આઈન્સ્ટાઈન

?લોલક નો નિયમ ??
✅ગેલેલીયો

?વસ્તી નો નિયમ ?
✅Malthos

?તરવાનો સિદ્ધાંત??
✅આર્કિમીન્ડિઝ

#rajveer_76420

Gujarati Motivational by Rajveer Kotadiya । रावण । : 111043656
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now