અનોખી છે _આ_ દુનિયાની રીત સાહેબ

લોકો °°વૃક્ષો°° ને વાઢી,
અને
|| પેન્સિલ || ની ધાર કાઢી,
ફૂલડા દોરે છે.... ~ જય લંકેશ

Gujarati Microfiction by Sanjay Dave : 111043445

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now