સંપ માટી એ કર્યૉ
ને ઈંટ બની
ઈંટો નુ ટોળુ થયુ
ને ભીંત બની

ભીંતો એક બીજાને મળી
ને ” ઘર ” બન્યું....

જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય
તો આપણે તો માનવી છીએ
સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે
અને સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે..!

Gujarati Blog by H.P. Kava : 111043370

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now