પ્રણય ની તાકાત જોઈ છે તે ક્યારેય!!!..
વિરહ નું દુઃખ માણ્યું છે દોસ્ત!!
અક્ષર અક્ષર તારા નામ નો લખાય અને
ક્યાંય તારું નામ ન લખાય...

Gujarati Questions by Pranal Patel : 111042997
jd 8 year ago

વિરહની વેદના તેને લાગે, જેને મિલન નો અનુભવ કર્યો હોય... હું તો નિર્દોષ પ્રેમી છું, પ્રેમ કરવાની સજા મને ક્યાંથી ખબર હોય...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now