દુર ઊભેલો આકાશ આંબુ છું,

ભીંજાયેલા પ્રેમનો રૂમાલ ગોતું છું.

આતો મારા બસમાં નથી,

બાકી મરીને મારનારને ગોતું છું.

Gujarati Shayri by Sonu dholiya : 111042953
Ssndeep 8 year ago

તો'ય બસ મા છે એટલુ તો કરો છો , એ પણ ઘણુ છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now