Gujarati Quote in Quotes by Shree...Ripal Vyas

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

******* "વિચાર" ****** ::::::- આજે લખવા નું મન થયું......પણ જેવી લખવા બેઠી બધું બ્લેકઆઉટ થઈ ગયું!!!!!
કેમ એવું થયું?????આજે મારુ મન પણ મારી સાથે છુપાછુપી રમે છે??!!!!!!!!
ક્યારેક લાગે છે આકાશ ની વિશાળતા અને મારા મન ની ગહેરાઈ સરખી જ છે......
પણ મન ની ગહેરાઈમાં અગણિત યાદોનો ખજાનો છે.......કભી ખુશી કભી ગમ..
.....તેમાંથી બહાર નીકળીને આપણે આગળ વધવાનું છે????
આકાશની વિશાળતા પોતાનામાં સમાવી લેવા ,સફળતા ની ઉડાન કરાવવા આતુરતાથી થી આપણી રાહ જુએ છે.....????⏳⏳⏳?????
ચાલો આજે તો ઉડીને બતાવવું છે....ખુશીઓના તરંગમાં મહોલવું છે
....મનરૂપી ઉછળતા-કૂદતાં દરિયાને આજે સ્થિર થતા શીખવવું છે,,,,સ્મિત વહેરતા શીખવવું છે,,,,સ્મિત ને હદયમાં સમાવતા કુદરતના હદય કમળમાં બિરાજતા શીખવવું છે....

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111042904
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now